logo

"પોલીસ અમારા દાદા છે" અમારી ભૂલ થઇ ગઈ છે આવું કોઈ દિવસ કરવું નહિ

રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડાની બોટલ ફેંકનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી...

- પોલીસથી નારાજ હોવાથી આવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો...

- એવું તો શું કારણ છે કે આજકાલના ઘણા યુવાનો કાયદાથી ડરતા નથી? તમારો વિચાર કોમેન્ટમાં જણાવો...

5
712 views