માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૦’નું વિમોચન કર્યુ.
આ અંકમાં ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો દ્વારા લિખિત ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સહિતનો સાહિત્ય રસથાળ વાચકો માટે ખૂબ રસપ્રદ બની રહેશે.....
read more