માસૂમ દીકરીની આંખો ભીની, હાથ જોડીને પિતાને અંતિમ વિદાય આપી
ઇન્ડિયન આઇડલ 3 ના વિજેતા અને લોકપ્રિય ગાયક-અભિનેતા પ્રશાંત
તમાંગના અચાનક અવસાનથી સમગ્ર ઉદ્યોગને ઘેરા આઘાત લાગ્યો છે. તેમનું ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. સોમવારે દાર્જિલિંગમાં તેમની પત્ની અને પુત્રીએ તેમને આંસુભરી વિદાય આપી.