logo

ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિ ગ્લાસ સાથે ઝડપાયો

31st અને નવા વર્ષને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ

દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર ની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન નશાની હાલતમાં અનેક લોકો ઝડપાયા

દારૂનો નશો કરી વલસાડમાં પ્રવેશતા લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી

નશાની હાલતમાં ઝડપાયેલા લોકોની રાત હવાલાતમાં વીતશે

15
456 views