અયોધ્યામાં ભક્તિનો મહિમા:
૨૦૦ કરોડ રૂપિયાની કિંમતની, શુદ્ધ સોનાથી બનેલી અને ડીરાથી જડિત પ્રભુ શ્રી રામ ની ભવ્ય પ્રતિમા દાન રૂપે અયોધ્યા ધામ પહોંચી છે.