logo

"ભારત બાંગ્લાદેશ પર હુમલો કરશે તો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે”

પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અને વડા પ્રધાન શેહબાઝ શરીફની પાર્ટી સાથે જોડાયેલા કામરાન સઈદ ઉસ્માનીએ દાવો કર્યો છે કે કોઈપણ ભારતીય હુમલાની સ્થિતિમાં પાકિસ્તાન “સંપૂર્ણ તાકાત સાથે” બાંગ્લાદેશની સાથે ઉભું રહેશે.

1
118 views