દુનિયા મોદી માટે પાગલ છે અને વિપક્ષ મોદીના કારણે પાગલ છે.
પીએમ મોદીના ભાષણ દરમિયાન ઇથોપિયાના સાંસદોએ 50 થી વધુ વખત તાળીઓ પાડી.અને ભાષણ પછી ઉભા થઈને તાળીઓનો મારો ત્યાં જ અટક્યો નહીં.આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રત્યેનો આદર છે.