logo

વલસાડ શહેર માં 12 કલાક માં અકસ્માતની બે અલગ અલગ ઘટના

વલસાડ શહેર માં 12 કલાક માં અકસ્માતની બે અલગ અલગ ઘટના

મોડી રાતે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

તો બીજા દિવસે બાઈક ચાલકે સાઇકલ ચાલક ને ઉડાવ્યો

વલસાડ ના અબ્રામા માં વલસાડ-ધરમપુર રોડ પરની ઘટના

બંને અકસ્માત માં નાની મોટી ઈજાઓ પોહચી

અકસ્માતની બંને ઘટના CCTV મા કેદ

0
78 views