logo

સાંસદ ધવલ પટેલ દિલ્હીથી પરત આવતા જ પુલ દુર્ઘટના માં ઘાયલ થયેલ શ્રમિકો ની લીધી મુલાકાત.



વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત

સાંસદ ધવલ પટેલે ઇજાગ્રસ્ત શ્રમિકોની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા

દુર્ઘટના અંગે પણ શ્રમિકો સાથે વાત કરી મેળવી માહિતી

દુર્ઘટનામાં યોગ્ય તપાસ કરી જવાબદાર સામે સરકાર કડક પગલા લેશે: ધવલ પટેલ

7
19 views