logo

ઓલપાડ માં વિશ્વ હિન્દુ પરિષદ (બજરંગ દળ) દ્વારા સામુકીહ હનુમાન ચાલીસાના પાઠ કરાયા

13/12/2025 વિશ્વ હિન્દુ પરિષદ (બજરંગ દળ) ઓરમા ખંડ, ઓલપાડ પ્રખંડ,રાંદેર જીલ્લો ,સુરત મહાનગર દ્વારા ૨૧ વાર સામૂહિક હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા. આ પાઠ દરમ્યાન સોસાયટીના તમામ હિન્દુઓ , સુરત મહાનગરના પદાધિકારીઓ અને ઓલપાડ પ્રખંડ ના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ હિન્દુઓને હિન્દુત્વ વિશે જાગૃત કરવા અને એકજુટ રહી હિન્દુત્વ ના કામો માં સાથે રહી કાર્ય કરવા અપીલ કરવામાં આવી.

5
711 views