સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકોમા બેંક એકાઉન્ટ ખોલાવડાવી પાસબુક, ATM કાર્ડ, સીમકાર્ડ તથા યુઝરનેમ - પાસવર્ડ દુબઇ ખાતે મોકલાવી દર મહીને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના ટ્રાંજેકશનો કરી આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગને ઝડપી પાડતી ઓલપાડ પોલીસ....
read more