નવસારી માં પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયેલ ફિલ્મી દ્રશ્યો નો વીડિયો સામે આવ્યો.
રાનકુવા સર્કલ નજીક ક્રેટા કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી.