logo

FTN KUTCH ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી કચ્છ ગાંધીધામ પ્રવાસ પર

BREAKING News FTN KUTCH
વિકાસ કામોની ભેટ આપવા કચ્છ પધારેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કંડલા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

ભુજ ખાતે રૂ.500 કરોડથી વધુના વિકાસકામોનું ઈ-– લોકાર્પણ તથા ઈ– ખાતમુહૂર્ત સહિત ગાંધીધામ મહાનગર પાલિકાને રૂ. 176 કરોડના વિકાસકામોની ભેટ આપવા આજે કચ્છ પધારેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કંડલા એરપોર્ટ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા,ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નિમાબેન આચર્ય, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મનીષ ગુરુવાણી સહિતના અગ્રણીશ્રીઓ હાજર રહી મુખ્યમંત્રીશ્રીનું હ્રદયપૂર્વક સ્વાગત કર્યું હતું.

FTN KUTCH Marabsha Shekh
Mo 9722221992

4
15 views