logo

ભારત ના ગ્રહ મંત્રીએ કરછ ની મુલાકાત દરમિયાન ઉમંગ ભેર સ્વાગત

FTN KUTCH દેશના ગૃહ મંત્રી અમિત શાહ કચ્છ આવી પહોંચ્યા

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડાએ એરપોર્ટ ખાતે સાલ ઉઢાડીને તેમનું સન્માન કરી આવકાર આપ્યો

કચ્છ ના ધારાસભ્યો અધિકારીઓ પણ સાલ ઉઢાડીને તેમનું સન્માન કરી આવકાર આપ્યો

30
1630 views