logo

સાંસદ ધવલ પટેલ પણ ઘેરૈયાઓ સાથે ઘેરૈયા નૃત્ય કરતા જોવા મળ્યા

વલસાડ બ્રેક

વલસાડ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષને લઈને ઉત્સાહનો માહોલ

જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે દિવાળી અને નવા વર્ષ ને આવકારવા અને નવા પાકની ખુશી માં કરાય છે ઘેરૈયા નૃત્ય

ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ અને ઘરે ઘર ફરી લોકો ને આપે છે માતાજીના આશીર્વાદ

ઘેરૈયા ટોળકી ને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે.

આજે વલસાડ ડાંગના સાંસદ ધવલ ભાઈ પટેલ ના નિવાસ સ્થાને ઘેરૈયા ટોળકી પહોંચી

ઘેરૈયા ટોળકીને સાંસદ ધવલ પટેલે ઉત્સાહપૂર્વક આવકાર્યા

સાંસદ ધવલ પટેલ પણ ઘેરૈયાઓ સાથે ઘેરૈયા નૃત્ય કરતા જોવા મળ્યા

સાંસદ ધવલ પટેલે સાંસ્કૃતિક પરંપરા ને બિરદાવી નવા વર્ષની પણ પાઠવી શુભેચ્છા


*બાઈટ: ધવલ પટેલ, સાંસદ, વલસાડ-ડાંગ*

*બાઈટ: મુકેશ પટેલ, ઘેરૈયા*

1
88 views