logo

રાજભા ગઢવી અમારે ધાંધા નેસ માં આવડ માં નો થડો છે જે વિડીયો હું ઘણી વાર મુકતો હોઉં છું

અમારે ધાંધા નેસ માં આવડ માં નો થડો છે જે વિડીયો હું ઘણી વાર મુકતો હોઉં છું આવખતે સાતમે નોરતે સાંજે પાંચ સાત ગોવાળો એ માતાજી ને ધુપ કર્યું અને આવડ માં યે પ્રમાણ આપ્યું ઓચિંન્તા ના પવન ના શુશવાટા સાથે ધુપ માં થી જ્યોત જુદી પડી અને માતાજી ની જમણી બાજુ પાંચ ફુટ જેવી ઉંચી જ્યોત હાલી અને પાછી ધુપ સુધી આવી પછી ડાબી બાજુ ધીરે ધીરે પગથિયાં ઉતરી સામે પવને પછી પાછી વળી ધુપ માં સમાય ગઈ બધા ગોવાળો સ્તબ્ધ થઈ ગયા વીડીયો ઉતાર્યો છે તો આપ સૌ પણ નવરાત્રી મા માંની જ્યોત ના દર્શન કરો એટલે વિડીયો મુક્યો છે આ વિડીયો ઓરિજનલ છે કોઈ ભેળસેળ કરેલો નથી અત્યારે બોવ ખોટા Ai થી બનાવેલા આવે છે એટલે ચોખવટ કરી પણ આ આવડ માં યે એકવાર આવો પછી તમને વારમવાર વાર આવવા નું મન થાસે એવો જાગતો થડો છે હું નોરતા માં માં ના દર્શન નો ખુબ લાવ લઉં છું જય માં આવડ

7
157 views