logo

બનાસકાંઠા :ડીસાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ.

બનાસકાંઠા ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી LCB એ ગત મોડી રાત્રે રેડ કરી ડુપ્લીકેટ નોટો છાપનાર બે આરોપીઓની કરી અટકાયત અને
અંદાજિત 40 લાખથી વધુની ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો.

0
410 views