બનાસકાંઠા ધાનેરા ની રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજસ્થાન ના ઉપરવાસમાં માં ભારે વરસાદને કારણે બનાસકાંઠા ધાનેરા ની રેલ વહેતી થઈ છે. રેલ નદી માં પાણી જોઈને ખેડૂતો માં આનંદ જોવા મળી રહ્યો છે.