logo

FTN KUTCH ગાંધીધામ કચ્છ પોલીસે ડ્રગ્સ સાથે બે સરદાર આરોપીઓ પકડી પાડેલ પુર્વ કચ્છ પોલીસ

ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું

ગાંધીધામની અર્બુદા હોટલમાં બે શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા

17 લાખ 21 હજાર કિંમતનું 34 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું

પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી

પોલીસે પંજાબના ગુરુદેવસિંઘ રેશમસિંઘ જટ અને ઇકબાલસિંઘ મુખ્યત્યારસિંઘ લધડની ધરપકડ કરી

પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને આધાર કાર્ડ સહિત કુલ 17 લાખ 31 હજારનું મુદ્દામાલ કબજે કર્યો

આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ

47
756 views