આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી.
વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈનું અમૂલ્ય યોગદાન અને સંવેદનશીલ નેતૃત્ત્વ ગુજરાતની જનતા સદાય યાદ રાખશે.
સ્વ.વિજયભાઈ રૂપાણી કાર્યકર્તાઓ અને જનતા જનાર્દનના સ્મૃતિપટલ પર સદાય અમર રહેશે...