ગુજરાત માટે આ અત્યંત કપરો સમય છે. આ દુઃખદ ઘડીમાં આપણા નરેન્દ્રભાઈ આપણી પડખે ઊભા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે સવારે વિમાન દુર્ઘટના સ્થળે જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની તમામ જાણકારી મેળવી હતી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
ગુજરાત માટે આ અત્યંત કપરો સમય છે. આ દુઃખદ ઘડીમાં આપણા નરેન્દ્રભાઈ આપણી પડખે ઊભા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે સવારે વિમાન દુર્ઘટના સ્થળે જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની તમામ જાણકારી મેળવી હતી.માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.