logo

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના માં ધાનેરા ના થાવર ગામનાં ના પતિ પત્ની મોત નિપજ્યું

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ધાનેરાના થાવર ગામના ચૌધરી કમેલશભાઈ સવદાનભાઈ તથા તેમના ધર્મપત્ની ચૌધરી ધાપુબેન કમલેશભાઈ નુ મોત થયું છે.આખા પંથકમાં શોક ની લાગણી જોવા મળી રહી છે.

121
1079 views