logo

FTN KUTCH રોયલ ફાયનાન્સ અંજાર કચ્છ રિયા ગોસ્વામી ત્રણ ભાઇ બહેન પર પુર્વ કચ્છ પોલીસ ટીમ ની કાર્યવાહી

ગુજસીટોકના ગુનામાં ધાક બેસાડતી પૂર્વ કચ્છ પોલીસ ની કાર્યવાહી રાજ્ય માં સૌ પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોર ની સંપત્તિ ટાંચ માં લઈ અને કાર્યવાહી કરતી પૂર્વ કચ્છ પોલીસ.અંજાર શહેરમાં વ્યાજખોરીનુ દુષણ ડામવા વ્યાજખોરો વિરૂધ્ધ G.C.T.O.C ની કાયદા હેઠળ કાર્યવાહી કરી ગુનાહીત પ્રવૃતિ આચરી મેળવેલ મિલ્કત જપ્ત કરતી અંજાર પોલીસ આ કામગરી
આરોપી રિયા ગોસ્વામી , આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી અને તેમની માતા નામે વસાવેલી સંપત્તિઓ ટાંચ માં લેવાઈ.ગુજસીટોક ના ગુન્હાઓ તળે કાર્યવાહી.અંજાર માં વ્યાજખોરી થકી આતંક મચાવનારા તત્વો પર કાર્યવાહી.

67
8120 views