FTN KUTCH માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે પંજાબ આદમપુર એરબેઝ ખાતે ભારતીય સેનાના જવાનો સાથે ઉષ્માભરી મુલાકાત કરી.
જય હિંદ...🇮🇳
ભારત પાકિસ્તાન પર કરેલ હુમલાઓ પર ખાસ ધ્યાન લઈ તમામ સેના જવાનોએ સાથે મુલાકાત કરતા ભારત દેશ પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી શુભેચ્છાઓ શુભકામનાઓ આપેલ