logo

FTN KUTCH ગાંધીધામ શહેર મા સ્પા મસાજ સેન્ટર અંદર ચાલતુ હતુ સેક્સ રેકેટ ગોરખધંધા

ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતું હોય કુટણખાનું સેક્સ રેકેટ ઝડપાયું ગાંધીધામ એ ડિવિઝન પોલીસને મળેલી માહિતી ના આધારે ગાંધીધામમાં ધ કેપિટલ થાઈ સ્પામાં તપાસ કરતા કુટણખાના નો પર્દાફાશ થયો છે ગાંધીધામમાં કચ્છ કલા કોમ્પલેક્ષના પ્રથમ માળે ચાલતાં થ કેપિટલ થાઈ નામનાં સ્પામાં તપાસ કરતા કુટણખાના નો પર્દાફાશ થયો છે જેમાં સંચાલક આરોપી રાજવીર પ્રવીણભાઈ ગઢવી ની અટકાયત કરવામાં આવી છે રોકડ રકમ મોબાઈલ સહિત કુલ રૂપિયા, 17000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી માં ત્રણ મહિલાઓ નેં મુક્ત કરવામાં આવી હતી

148
5907 views