FTN KUTCH ગાંધીધામ કચ્છ જુની સુંદરપુરી મર્ડર ખુન રાત્રીએ ત્રણ જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
રાત્રે ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં યુવાન ની કરપીણ હત્યા કરાઈ
18 વર્ષીય ગોપાલ મહેશ્વરી નામના યુવાન ને છરી ના ઘા મારી ને અજાણ્યા શખ્સોએ રેહસી નખાયો બાદ આરોપીઓ નાસી ગયેલ
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ એ વધુ તપાસ હાથ ધરી