FTN KUTCH નખત્રાણા ના કોટડા (જ) લૂંટ નો બનાવ દાગીના નો થેલો ઝૂંટવી લૂંટ ચલાવી
નંબર પ્લેટ વગર ની શિફ્ટ કાર લઈ ને આવેલ અજાણ્યા શકશો ફરાર થઈ ગયેલ લુંટ કરી
FTN KUTCH કચ્છ નખત્રાણા આવેલ એક ગામ જ્યા છરી વડે હુમલો કરી સોના ના દાગીના લૂંટ કરી
કોટડા ગામ માં નીલકંઠ જવેલર્સ નામની દુકાન ધરાવે છે
નિલેશ ભાઈ રમેશ ભાઈ સોની જે પોતાની દુકાન સાંજે બંધ કરી ને ઘરે દાગીના નો થેલો લઇ જતા હતા તે વખતે પોતાના મકાન નજીક 3 અજાણ્યા શકશ આવી છરી વડે હુમલો કર્યો 2 થેલા ની જાપા જપી માં એક થેલા નો બચાવ કરી એક થેલો દાગીના નો લઇ ગયા વ્હાઇટ કલર ની શિફ્ટ ટુકડી કાર નંબર પ્લેટ વગર ગાડી આ બનાવ 8:15 આસપાસ સાંજે બનેલ હોય
વ્હાઇટ કલર ની શિફ્ટ ગાડી અજાણી વ્યક્તિઓ લુંટ ચલાવનાર બે આરોપીઓ પકડાયેલ એક આરોપી ફરાર હજુ પણ