logo

FTN KUTCH અંજાર કચ્છ મા આવેલ સતાપર ફાટક ટ્રાફિક જામ સમસ્યાઓ દૂર થાય તે હેતુસર અંજાર કોંગ્રેસ પાર્ટી મેદાન પર

મુખ્ય કારણ મુદ્દાઓ જોઈએ ઈન્સાનીયત ધર્મ શુ તે જાણીએ એવુ દરેક વ્યક્તિએ તેમજ દરેક સમાજ આગેવાનોએ હાજર રહીશુ પોતાની તકલીફ સમજી દરેક વ્યક્તિ હવે તકલીફ ન થાય એ હેતુસર આ આયોજન આ કાર્યક્રમ મા ભાઈઓ બહેન દિકરીઓ છોકરાઓ યુવાન વર્ગ ખાસ નોંધ લે સાથ સહકાર આપે ખાસ અપીલ છે કોંગ્રેસ પક્ષ આ વાત કરીએ છીએ તકલીફ ની લોકો ના સમસ્યાઓ દૂર થઈ જાય એ મુદ્દાઓ પર કોઈ ભાજપ સરકાર પર નહી શુ તકલીફ સમસ્યા ભાજપ લોકો આ ટ્રાફિક જામ મા મુશ્કેલ નથી ફસાઈ રહા નથી કોઈ દિવસ કોઈ ભાજપ સરકાર લોકોએ રજૂઆત કરેલ આ મુદ્દાઓ પર ધ્યાન દોરેલ છે આપણી તકલીફ લોકો ની તકલીફ થાય આટલા સમય મહિના દિવસ મા શુ કોઈ દિવસ ભાજપ કોઈ વ્યકિત શુ આ રસ્તા પર સતાપર ફાટક ટ્રાફિક જામ નથી અટકાયત થયેલ શુ લોકો તકલીફ નથી જોઈ શકાય તેમ સ્પષ્ટ સમજાય જાય છે નેતાઓ અધિકારીઓ નિકળે ત્યારે અગાઉ થી રોડ રસ્તાઓ પર ટ્રાફિક ખુલ્લુ મેદાન રખાય તો શુ આ ટ્રાફિક જામ મા જનતાએ હેરાન પરેશાન થવુ એ તો જાહેર જગ્યાએ ખુલેઆમ સોશીયલ મિડિયા પર દરેક વ્યક્તિ પાસે હાથ હાથ મા મોબાઇલ ફોન મા દરેક લોકો જોઈ રહેલ હોય છતાંય પણ આવા મુદ્દાઓ પર કોઈ બોલવા તૈયાર નથી શુ તકલીફ એક કોગ્રેસ પક્ષીઓ નીકળેલ છે આ રસ્તાઓ પર અન્ય લોકો શુ આ રસ્તા પર આ ટ્રાફિક જામ કોઈ નથી નીકળતા શુ સત્ય બોલવુ સત્ય બહાર લાવવુ એક જાગૃત નાગરિક સામાજીક કાર્યકર તરીકે કોગ્રેસ પાર્ટી ફરજ હોય અન્ય લોકોએ રજૂઆત કેમ ન કરેલ આ મુદ્દાઓ પર ધ્યાન કેમ કોઈ નથી દોરેલ કરછ જીલ્લા કોંગ્રેસ પાર્ટીએ અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરેલ હોય સોશીયલ મીડીયા મારફત લેખિત રજૂઆત મોખીત રજૂઆત પોતા માટે નહી જનતા માટે પબ્લિક માટે એમા બધાજ લોકો આવી જાય છે આ કોઈ એક માણસ ની તકલીફ સમસ્યા નથી કે આ કોઈ એક દિવસ ની તકલીફ નથી છેલ્લા કેટલાક દિવસ થઈ ગયેલ હોય તેમ છતાંય પણ હજુ પણ લોકો આ તકલીફ હજુ વર્ષો સુધી ભોગવી પડે તેમ હોય એ હેતુસર હવે કરછ કોંગ્રેસ હવે ગામ ગામ ઘર ઘર ફરી સિગ્નેચર કરાવી કોર્ટ ના દ્વારે જઈ રહેલ છે લોકો ના દુખ તકલીફ જોઈ નથી સકાતી એ ધ્યાન લઈ ના છૂટકે હવે કોર્ટ પર જઈને ન્યાય ની રજૂઆત કરાશે ટુક સમય મા ગણતરીઓ દિવસ મા
રિપોર્ટ બાય મારબશા શેખ કચ્છ FTN KUTCH 9722221992

67
4153 views