
તા -22/09/2024 ના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા બોરખેડા ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી દ્વારા ધર વેરામાં ગેરરીતે કરવા બાબત સીએમ ટુ રાઇટ મુખ્યમંત્રીની અરજી કરી હતી અને અને અરજી (WTC) બોક્ષમાં આવતા સરપંચ અને તલાટી અને વિશી મળીને ફરિયાદીને દાગ ધમકી આપી સમાધાન કરવા માટે સમાધાન કરવાની ના પાડી. તો સરપંચને જાતે આવીને ફરિયાદીને ઘરે માર માર્યો મથમાં ટાંકા આવેલા છે ડાબો
પગફેક્ચર અરજી આવીને એક મહિનો થઈ ગયો તંત્ર કોઈ ધ્યાન નથી આપતું
માનનીય મુખ્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર ઉપરોક્ત વિષય ના અનુસંધાનમાં માં આપ સાહેબ ને લખી જણાવા કે WTC/2024/21203 તારીખ 18/09/2024 ના રોજ અરજી બોક્સ આવતા અને તેની માહિતી તલાટી કમ મંત્રી વીસી સરપંચ આ ત્રણેય મળી ને મારા પર દબાણ કરવા છતાં મેં તેમની વાત ના સંભાળતા તે કેમ મુખ્ય મંત્રી સાહેબ ને અરજી કરી છે તેનું સમાધાન કરી લે ને નઈ તો તને મારી નાખી મેં ના પાડતાં મારા ઉપર સરપંચના પતિ અનિલભાઈ શંકરભાઈ માવી મારા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો ત્યારે મેં તેમની લાકડી મારા બચવા માટે પકડી હતી પરંતુ સરપંચ મંજુલાબેન અનિલ ભાઈ માવી મારા માથા પર લાકડી મારા નવ ટાકા આવ્યા હતાં ત્યારે તેમના અન્ય સાથીઓ લાકડી વડે માર મારી મારા હાથ પગ ભાંગી નાંખવા નો પ્રયાસ કર્યો હતો મારા બે મોબાઇલ ફૉન તોડફોડ કરવા મા આવેલ છે મારા. કુટૂબી આવી જતાં ભાગી ગયા હતાં. મેં મારા નજીક ના પોલીસ સ્ટેશન માં FIR નોંધાવી હતી પણ FIR ની કોપી બે દિવસ બાદ આપવા મા આવી હતી
તે મા છેડછાડ કરવામા આવી હતી. PSI ASI ગુનેગાર ગારો પાસે થી પૈસા લઈને તેમને જામીન કરી છોડી મુકવા આવ્યા છે તેમના કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છીએ તેમને પકડી ને પાકી મુદ્દત અને સોલંવસી જામીન કરવા મા આવે તેવી માંગ કરીએ છીએ તમે અમારી અરજી પર ધ્યાન આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં તેવી માંગ કરીએ છીએ આભાર લી જાગૃત નાગરિક.shaileshbhai.k.mavi