તા -22/09/2024 ના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા બોરખેડા ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી દ્વારા ધર વેરામાં ગેરરીતે કરવા બાબત સીએમ ટુ રાઇટ મુખ્યમંત્રીની અરજી કરી હતી અને અને અરજી (WTC) બોક્ષમાં આવતા સરપંચ અને તલાટી અને વિશી મળીને ફરિયાદીને દાગ ધમકી આપી સમાધાન કરવા માટે સમાધાન કરવાની ના પાડી. તો સરપંચને જાતે આવીને ફરિયાદીને ઘરે માર માર્યો મથમાં ટાંકા આવેલા છે ડાબો
પગફેક્ચર અરજી આવીને એક મહિનો થઈ ગયો તંત્ર કોઈ ધ્યાન નથી આપતું....
read more