logo

FTN KUTCH દ્વારા 108 નુ બીજુ નામ રાણી બહેન આહીર ઉપલેટા ભારતીય જનતા પાર્ટી સ્પોટર્સ સામાજીક કાર્ય મા સતત એક્ટીવ

FTN KUTCH દ્વારા રાણી બહેન આહીર ઉપલેટા 108 નુ બીજુ નામ હોય તો આ બહેન આહીર સમાજ નુ ગોરવ એટલે ઉપલેટા ગામ નામ રાણી બહેન આહીર વિક્રમ ચોક કૃષ્ણ કેક રોડ એકદમ બીચ મારા હાલતમાં છે નગરપાલિકા કોઈ તંત્ર અધિકારી નોંધ લેતા નથી કારણ કે મોટી મોટી જાહેરાતો આપે છે કોઈપણ સમસ્યા હોય તો અમને તાત્કાલિક કોલ કરો આ બધું તમારા નજર સામે જ છે રાજમાર્ગ ઉપર મોટા મોટા ખાડાઓ પડેલા છે ટુ વ્હીલ કે ફોરવીલ લઈને નીકળવું હોય તો લોકોને અકસ્માત થાય તેવી શક્યતા છે અધિકારીઓને રોડ રસ્તા નો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો હોય તેમ છતાં ખાલી 30 ફૂટ રોડ બનાવી પોતાની ફરજ માંથી નાચતા ફરે છે કારણ કે વિક્રમ ચોકમાં ચાર રસ્તા આવેલા છે ત્યાં એટલી બધી ગંભીર સમસ્યા છે કે મોટા મોટા ખાબોચિયા પડેલા છે લોકોને અકસ્માતનો ભય રહે છે ત્યાંથી લઈ વલ્લભ વિદ્યા સ્કૂલ સુધી આ રસ્તો સાવ ગંભીર બીચ માર બનેલો છે તેમ છતાં માત્ર ને માત્ર 30 ફૂટ જ રસ્તો કેમ બનાવવામાં આવેલો એનું કારણ શું છે આમાં લોકોને જાગૃત થાવું પડશે કારણ કે આ અધિકારીઓના પોતાની જવાબદારીમાંથી ભાગતાફરે અથવા તો અધવચ્ચે થી પોતાના રોટલા શેકવા માટે પોતાનાઘર ભરાતા નથી એટલા માટે આવી બેદરકારીના કામ કરી રહ્યા છે તો ઉપલેટા નગરપાલિકા અને તંત્ર અને અધિકારી ખાસ નોંધ લેવી નહિતર આમાં લોકોને મેદાનમાં ઉતરવું પડશે રાણીબેન આહીર ઉપલેટા મોદી સપોર્ટર ગ્રુપ પ્રદેશ પ્રમુખ ગુજરાત ભારતીય જનતા પાર્ટી

વિક્રમ ચોક ગંગા અને જમના પાર્કમાં કુદરતી વરસાદને કારણે આ નિચાણ વિસ્તાર છે પાણી ભરાય છે મચ્છર અને ગંદકીઓ ફેલાય છે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે લોકોને ટુ વ્હીલર ફોરવીલ લઈને નીકળવું હોય તો મુશ્કેલી પડી રહી છે પાણીના ખાબોચ્યા ભરાવાને લીધે મચ્છર ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગચાળા ફેલાઈ તેવી શક્યતા છે ઉપલેટા નગરપાલિકાએ ખાસ નોંધ લેવી તાત્કાલિક ધોરણે બાંધકામ પૂરું કરાવવામાં આવે આમ તો બધા મોટી મોટી જાહેરાતો આપે છે કે ગટર રોડ રસ્તાની સમસ્યા હોય તો અમને તાત્કાલિક જાણ કરો.જાણ કર્યા બાદ પણ સ્થળ ઉપર સોસાયટીઓમાં કોઈ નોંધ લેવા આવતા નથી એટલે આ જાહેરાત નો કોઈ મતલબ નથી ગંગા અને જમના પાર્કસોસાયટીમા ભૂગટર ની સુવિધા નથી જૂની ગટર છે તેની પાણી ની કુંડીઓ છલકાય અને ગંદકીઓ ફેલાય છે રોડ રસ્તા નું કામ પૂરું થતું નથી આ તમામ સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ આવે તેવી નગરપાલિકાને નમ્ર વિનંતી રાણીબેન આહીર ઉપલેટા મોદી સપોર્ટર ગ્રુપના પ્રદેશ પ્રમુખ ગુજરાત ભારતીય જનતા પાર્ટી
રિપોર્ટ બાય FTN KUTCH 9722221992

33
10087 views
1 comment  
  • Naimish Vikrambhai Mardiya

    Good 👍