logo

જ્ઞાન સાધના, ૩૦ માર્ચે યોજાયેલ સ્કોલરશીપ પરીક્ષા, Rte નો બીજો રાઉન્ડ ચુંટણી પછી જાહેર થઈ તેવી સંભાવના સંભાવના ......

આગામી ૭ મેં ના રોજ લોકસભા ની ચૂંટણી ને લઇ, સરકાર ની નવા પરિપત્ર અને સહાય મા વિલંબ ૩૦ માર્ચે યોજાયેલ પરીક્ષા અને RTE ના બીજા રાઉન્ડ લઇ વાલી રાહ જોઈ રહેલ છે, ચુંટણી ને કારણે ધોરણ ૧૦ ના પરિણામ મા પણ વિલંબ જોવા મળેલ છે

52
4249 views