logo

જીતપુરા ગામે રિટાયર્ડ શિક્ષક દંપતિ ને માર મારી લૂંટ

જીતપુરા ગામે રિટાયર્ડ શિક્ષક દંપતિ ને માર મારી લુંટ

એક લુટારુ ઘરમાં પ્રવેશી દીપસિંગભાઈ પલાસને કુહાડી વડે ઉપરા છાપરી ચાર થી પાચ કુહાડીનાંઘા મારી લુંટ કરી ફરાર

ગળાના અને ખભા નાંભાગે કુહાડીનાંઘા મારતાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ઘરમાંથી સોના ચાંદીનાં દાગીના અને ટાવેરા ગાડી લઈ લુટારુ ફરાર

ઘાયલ વ્યક્તિને 108ની મદદ થી દાહોદ ઝાયડસ હોસ્પિલમાં સારવાર માટે ખસેડાયા..

Dysp lcb સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
.
.
.
.
#dahod #jhalod #dahodlive #dahod Aima Midia vadodara

29
1312 views