લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા જાદર પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફ્ટ ગાડી તથા દારૂ/બીયર વગેરે મળી કુલ કિં.રૂ.૩,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગુજરાતના યુવા વર્ગને નશાના માર્ગે જતા અટકાવવા અને રાજ્યને નશામુકત બનાવવા ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે.....
read more