logo

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના ગૌરવશાળી ઇતિહાસમાં ફરીથી નામ રોશન કરનાર ફરહીન સલીમ માસ્તર ગુજીયા એ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી M.Sc. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી) માં 1 નહીં,2 નહીં પણ 3 ગોલ્ડ મેડલ મેળવી ટંકારીઆ ગામનું અને સમગ્ર ભરૂચ જિલ્લાની સાથે વ્હોરા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

112
2900 views