ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના ગૌરવશાળી ઇતિહાસમાં ફરીથી નામ રોશન કરનાર ફરહીન સલીમ માસ્તર ગુજીયા એ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી M.Sc. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી) માં 1 નહીં,2 નહીં પણ 3 ગોલ્ડ મેડલ મેળવી ટંકારીઆ ગામનું અને સમગ્ર ભરૂચ જિલ્લાની સાથે વ્હોરા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.....
read more