logo

લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા જાદર પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફ્ટ ગાડી તથા દારૂ/બીયર વગેરે મળી કુલ કિં.રૂ.૩,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. ગુજરાતના યુવા વર્ગને નશાના માર્ગે જતા અટકાવવા અને રાજ્યને નશામુકત બનાવવા ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા જાદર પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફ્ટ ગાડી તથા દારૂ/બીયર વગેરે મળી કુલ કિં.રૂ.૩,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગુજરાતના યુવા વર્ગને નશાના માર્ગે જતા અટકાવવા અને રાજ્યને નશામુકત બનાવવા ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે.

3
144 views