logo

FTN KUTCH ભાવનગરના તોડકાંડમાં યુવરાજસિંહના સાળાના મિત્ર પાસેથી ₹38 લાખની રોકડ રકમ કબજે રૂપિયા દસ લાખ અન્ય બે આરોપી પાસે

FTN KUTCH ભાવનગરના તોડકાંડમાં યુવરાજસિંહના સાળાના મિત્ર પાસેથી ₹38 લાખની રોકડ રકમ કબજે
રૂપિયા દસ લાખ અન્ય બે આરોપી પાસેથી કબજે કરવા તજવીજ વધારે માં તો હવે તપાસ હાથ ધરી છે રીમાન્ડ પણ મેળવી લીધાં છે આગળ શું નવું બહાર નીકળે ઈ તો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે ટુંક સમયમાં હાલ તો તપાસ કરી રહી છે પોલીસ

199
7825 views
  
1 shares