logo

FTN KUTCH અસલમશા જુશબશા શેખ (છલાણી) રમઝાન માસ નાં પુરાં રોઝા રાખ્યા છે વાગડ વાળા હાલે ઐતિહાસિક શહેર અંજાર કચ્છ તેમજ FTN

FTN KUTCH અસલમશા જુશબશા શેખ (છલાણી) રમઝાન માસ નાં પુરાં રોઝા રાખ્યા છે વાગડ વાળા હાલે ઐતિહાસિક શહેર અંજાર કચ્છ તેમજ FTN KUTCH પરીવાર નું નામ છે તેવી રીતે આ અસલમશા છોકરાં આમ તો બધા ઉંચા ઉંચા શોખ નાં શોખીન છે પણ જેવો રમઝાન મહિનો આવે એટલે રોઝા રાખવા નમાઝ પઢવામાં આગળ મદ્રેસામાં પળવા જવું તો આ બધું આ નાની ઉંમરે આટલું બધું હાલમાં (10) વર્ષ ચાલે છે અસલમશા જુશબશા છલાણી દશ વર્ષ ઉંમરે આખાં રમઝાન મહિનો રોઝા રાખ્યા હતા ત્યારે અમે તમને શુભકામનાઓ પાઠવીએ છીએ ખુબ ખુબ મુબારકબાદી આપી છે હંમેશા હસતા રહો તેવી અપેક્ષા છે આશા છે આપ આવનાર સમયમાં મુસ્લિમ સમાજ નું ગૌરવ બનશો આગળ વધી મુસ્લિમ સમાજ નું નામ રોશન કરશો તેવી અમે પણ અસલમશા માટે દુવા કરીએ છીએ ખુબ આગળ વધો સમાજ માટે કાંઈક કરશો તેવી અપેક્ષા સાથે આપને તેમજ સર્વ દેસ વાસીઓને રમઝાન ઈદ મુબારક શુભેચ્છાઓ પાઠવીએ છીએ

16
1706 views
  
1 shares