logo

FTN KUTCH આ રતન ગઢવી કોણ છે રહે વવાર ધંધો કરે અંજાર ગાંધીધામ હદ માં જીનયુજ કંપની થી વિલમાર તેલ કંપની સુધી ઠેક ઠેકાણે દેશ

FTN KUTCH આ રતન ગઢવી કોણ છે રહે વવાર ધંધો કરે અંજાર ગાંધીધામ હદ માં જીનયુજ કંપની થી વિલમાર તેલ કંપની સુધી ઠેક ઠેકાણે દેશી દારૂ પોટલી ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો છે એક બે જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ છે અડાઓ પોઈન્ટ આ રતન ગઢવી કોણ છે કોની મહેરબાની છે એ ખાખી વર્દી કોણ છે જેના દંમ પર કુદે છે આ રતન ગઢવી કચ્છ માં થી ઘણા એવા બુટલેગરોને પાસાં કરવામાં આવી તો રતન ગઢવી પાસા કેમ નહીં આગળ કચ્છ મિત્ર પેપરમાં આવ્યું હતું કચ્છ ઉદય પેપર માં અનેક વખત આવ્યું છે છતાં પણ આ રતન ગઢવી પોઈન્ટ ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે જોઈએ લોકલ પોલીસ શું પગલાં લે છે જો લોકલ પોલીસ પગલાં નહીં લે તો ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવશે ટુંક સમયમાં તાત્કાલિક જો કોઈ કાર્યવાહી નહીં કરે પોલીસ તો ઉચ્ચ અધિકારીઓ સુધી ફોટો વિડિઓ મોકલી શું તેમજ સતત લાઇવ કરીશું જોઈએ હવે આ રતન ગઢવી પોઈન્ટ ખુલ્લેઆમ કેમ ચાલે છે

933
16608 views
  
1 shares