logo

FTN KUTCH કચ્છ માં વરસાદ સાથે કરા પડયા બરફ વર્ષા પવનની સાથે સાથે વરસાદ સાથે કરા પડ્યા છે કચ્છ માં અનેક જગ્યાએ ખેડૂતો હાલ

FTN KUTCH કચ્છ માં વરસાદ સાથે કરા પડયા બરફ વર્ષા પવનની સાથે સાથે વરસાદ સાથે કરા પડ્યા છે કચ્છ માં અનેક જગ્યાએ ખેડૂતો હાલ થયા બે હાલ આજે સતત ત્રીજા દિવસે વરસાદ ગાજવીજ સાથે વરસાદ ગાજવીજ સાથે વિજળી પડવાથી મૃત્યુ પણ થઈ ગયા ક્યાંક માણસો મર્યા તો ક્યાંક જાનવર મર્યા આ કમોસમી વરસાદથી લોકો હેરાન પરેશાન

247
9824 views