logo

FTN KUTCH દ્વારા સવાલ બ્લેક મની કાળું નાણું આમના પાસે છે એક વ્યાપારી કહે છે ઓનલાઇન પેમેન્ટ લેવામાં નહીં આવે એક બિઝનેસ મે

FTN KUTCH દ્વારા સવાલ બ્લેક મની કાળું નાણું આમના પાસે છે એક વ્યાપારી કહે છે ઓનલાઇન પેમેન્ટ લેવામાં નહીં આવે એક બિઝનેસ મેન આવું કહેતો હોય એક હોલસેલ વેપારી આવું કહી રહ્યો છે રોકડા રૂપિયા આપો ઓનલાઇન પેમેન્ટ લેવામાં નહીં આવે બેંક એકાઉન્ટ નથી બોલો શું કહેશો આપ જો આવા લોકો પાસે બેંક એકાઉન્ટ નથી તો ગરીબ પરિવારો પાસે તો એક ટાઈમ ખાવાનું નશીબમાં ક્યારેક મળે છે એકાઉન્ટ ક્યાં થી તો આપણા પ્રધાન મંત્રી સાહેબ શ્રી ખાસ ધ્યાન દોરે આવાં વ્યાપારી પર ગરીબ પરિવારો પર હવે થોડી દયા કરશો નરેન્દ્ર મોદી સાહેબ તમે મોંઘવારી દર વધારો કરી કરી ગરીબો માટે એક ટાઈમ ખાવાનું નશીબમાં ક્યારેક મળે છે હજુ આ યુગમાં પણ એક વ્યાપારી કહે છે બેંક એકાઉન્ટ નથી બોલો આ વાત કેમ હજમ કરી શકાય નાના માં નાની વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ લે છે ત્યારે આવા મોટા વ્યાપારી પર પગલાં ક્યારે???

220
7480 views
  
1 shares