logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરતને ESIC હોસ્પિટલની ભેટ મળી. શ્રમિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે.

સુરતને ESIC હોસ્પિટલની ભેટ મળી, જે હજારો શ્રમિક પરિવારો માટે ગુણવત્તાસભર આરોગ્યસેવાનું નવું દ્વાર ખોલશે. ESIC હોસ્પિટલોનો મુખ્ય હેતુ કામદારો અને તેમના પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે.

કામદારોનું કલ્યાણ, મોદી સરકારની પ્રાથમિકતા! 🏥🇮🇳

"સુરતને ESIC હોસ્પિટલની ભેટ મળી.
શ્રમિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે.
કામદારો પ્રત્યે આદર અને કલ્યાણની ભાવના જ મોદી સરકારની સાચી ઓળખ છે." ✨

#ESICHospital #Surat #NarendraModi #WorkersWelfare #ViksitBharat #GujaratDevelopment

76
3437 views
1 shares

Comment