logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતના લાલ વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતના લાલ વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતના લાલ વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં રચ્યો ઈતિહાસ

એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રાહુલે જીત્યો ગોલ્ડ મેડલ!

હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

ટાઈટલ જીતવાની સાથે અંડર-20 કેટેગરીમાં નવો ભારતીય નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો

વાપીના 18 વર્ષીય એથલીટે ડેકાથલોનમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો

આ યુવા ખેલાડી U20 કેટેગરીમાં એશિયાનો ટોપ ડેકાથલીટ બની ગયો અને વૈશ્વિક રેન્કિંગમાં ટોચના આઠમાં સ્થાન મેળવ્યું

એથ્લેટિક્સમાં ડેકાથલોનને સૌથી અઘરી ઇવેન્ટ્સમાંથી એક માનવામાં આવે છે કારણ કે સ્પર્ધકોએ કુલ 10 અલગ-અલગ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે

અઘરી ગણાતી ડેકાથલોન ઇવેન્ટમાં રાહુલે 7,185 પોઈન્ટ મેળવ્યા

રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન; કહ્યું- 'ગુજરાતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ રંગ લાવી'.

103
1140 views

Comment