logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વલસાડ રેલવેના વિકાસ માટે સાંસદ Dhaval Patel દ્વારા દ્રઢ રજૂઆત

વલસાડ રેલવેના વિકાસ માટે સાંસદ Dhaval Patel દ્વારા દ્રઢ રજૂઆત

આજ લોકસભામાં વલસાડ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનોના વિકાસ માટે મજબૂત રજૂઆત કરવામાં આવી. મુસાફરો તેમજ ઔદ્યોગિક કામદારોને વધુ સુવિધાઓ મળે અને વધુ ટ્રેનોના સ્ટોપેજ મળે તે માટે ખાસ માંગ કરવામાં આવી.

સાથે સાથે સ્વચ્છતા, સુરક્ષા અને આધુનિક સુવિધાઓમાં વધારો કરીને મુસાફરી વધુ આરામદાયક અને સુગમ બને તે દિશામાં પણ ભાર મૂકવામાં આવ્યો.

વિસ્તારના જનહિતને ધ્યાનમાં રાખીને વલસાડ રેલવે વિકાસ માટે સતત પ્રયત્નો ચાલુ રહેશે.

12
1246 views

Comment