દમણ માં 12 કલાક બાદ દમણ વલસાડ અને દહાણુ ના ફોરેસ્ટ જવાનો એ દમણ ના એક મકાન માં ઘૂસેલા દિપડાને પકડી પાડ્યો.
સંઘ પ્રદેશ દમણમાં દીપડાએ દેખા દેતા ચકચાર
એક જ રાતમાં અલગ અલગ ત્રણ વિસ્તારમાં દેખાયો દીપડો
રહેણાક વિસ્તારમાં દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ
ધોળે દિવસે દેખાયો દિપડો
દમણના નાઈટ માર્કેટમાં એક દુકાનમાં ઘૂસ્યો દીપડો
મીઠાઈની દુકાનના બીજા માળે દીપડો છુપાયો
આસપાસના વિસ્તારમાં દોડધામ
ફાયર બ્રિગેડ, વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે
દીપડાને ઝડપવા હાથ ધર્યા પ્રયાસ
વન વિભાગ થયું દોડતું
પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા હાથ ધર્યા પ્રયાસ