logo

વાસી ઉતરાયણે અમદાવાદમાં નબીરાઓની દારૂ પાર્ટી..!

વાસી ઉતરાયણે અમદાવાદમાં નબીરાઓની દારૂ પાર્ટી નબીરાઓની દારૂ પાર્ટી પર પોલીસની રેડ 4 યુવતીઓ સહિત 16 નબીરાઓ પોલીસ સકંજામાં પાર્ટીના સ્થળેથી દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગમાં પોલીસની કાર્યવાહી ગુલબાઈ ટેકરા શ્રી સોસાયટી પાસેના બિલ્ડિંગમાં પાર્ટી દારૂ પાર્ટીમાં કેટલાક નામાંકિત લોકો હોવાની પણ ચર્ચા યુનિવર્સિટી પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

1
382 views