નવજાત બાળકીની સુરત પોલીસ દ્વારા નામકરણ વિધિ યોજાઈ
ત્યજી દેવાયેલી નવજાત બાળકીની પોલીસે છઠ્ઠી ઉજવી
6 દિવસીય બાળકીનું નામ 'હસ્તી' રખાયું, પોલીસ કમિશનરે પિતાતુલ્ય બની નામકરણ વિધિ કરીકહેવાય છે કે પોલીસ હંમેશા કડક હોય છે, પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે. સુરતના દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે, બાળકીનુ નામ "હસ્તી "રાખવામાં આવ્યું