ભારત ના ગ્રહ મંત્રીએ કરછ ની મુલાકાત દરમિયાન ઉમંગ ભેર સ્વાગત
FTN KUTCH દેશના ગૃહ મંત્રી અમિત શાહ કચ્છ આવી પહોંચ્યાનાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડાએ એરપોર્ટ ખાતે સાલ ઉઢાડીને તેમનું સન્માન કરી આવકાર આપ્યોકચ્છ ના ધારાસભ્યો અધિકારીઓ પણ સાલ ઉઢાડીને તેમનું સન્માન કરી આવકાર આપ્યો