FTN KUTCH આસારામ બાપુ ને જામીન પર બહાર કર્યા સુપ્રીમ કોર્ટે 12.બાર વર્ષ પછી મોટી રાહત મળેલ 31 માર્ચ સુધી બહાર
FTN KUTCH આસારામ બાપુ ને સુપ્રીમ કોર્ટ બાર વર્ષ પછી મોટી રાહત આપેલ હોય તબિયત ખરાબ હોય મેડિકલ રિપોર્ટ અનુસાર હોસ્પિટલ ના રિપોર્ટ અનુસાર જેલ બહાર આવ્યા આસારામ બાપુ અંતરિમ જામીન પર મુકત 31 માર્ચ સુધી